ART EXHIBITION "મંગલારંભ-2" 2021 
See This Amazing Art display in a Hutheesing Visual Art Centre Art Gallery.


"મંગલારંભ-2"
CALL FOR ARTISTS
મુખૌટે નું આગામી ગ્રુપ પ્રદર્શન "મંગલારંભ-2"
હઠીસીંગ વિઝ્યુઅલ આર્ટ સેંટર, CEPT કેમ્પસ, નવરંગપુરા અમદાવાદમાં આગામી નજીક ના સમય દરમ્યાન યોજવામાં આવશે.
જે સભ્યોને ભાગ લેવો હોય એ નીલુ પટેલને પહેલા નામ લખાવી કન્ફર્મ કરી નોંધણી કરાવી લેવી.
આ પ્રદર્શન માટેની અગત્યની વિગતો નીચે પ્રમાણે છે:
1). જે કલાકારો મુખોટે ગ્રુપમાં રજીસ્ટર્ડ હશે એ ભાગ લઈ શકશે. બહારનાં (નોન- મુખૌટે) કલાકારો પણ ભાગ લઈ શકે છે.
2). કલાકારોએ 2 ચિત્રો / 2 શિલ્પો ના ફોટા માોકલવાનાં રહેશે જેમાંથી 1 જ ચિત્ર / 1 જ શિલ્પકૃતિ પ્રદર્શનમાં મુકવામાં આવશે જેની પસંદગી સિલેક્શન કમિટી કરશે.
*નોઘ:- કલાકારો એક કરતા વધુ વિભાગમાં ભાગ લઈ શકે છે પરંતુ દરેક વિભાગની ફી અલગ થી ભરવાની રહેશે.
શ્રેણીઓ - પેઈન્ટીંગ, શિલ્પકૃતિ, ફોટોગ્રાફી, ગ્રાફિક્સ, માટીકામ.
3).આ માટે કલાકૃતિનાં હાઇ રેઝોલ્યુશન ફોટા તેની વિગતો આ પ્રમાણે
 Title / size /Medium
mukhoteartist@gmail.com ઇમેલ પર પહેલાં મોકલવાનાં રહેશે.
પ્રદર્શનમાં કુલ 100 ચિત્રો અને 11 શિલ્પકૃતિઓ જ પ્રદર્શિત કરવામાં આવશે, જેથી મોકલેલી કૃતિનું સ્તર કલાની દ્રષ્ટિએ ઉચ્ચતમ હોવું જરુરી છે.
 4). ચિત્રોની સાઈઝ (ફ્રેમ સાથે):
પેપર / કેનવાસ - સાઈઝ
A3 STANDARD : 12"×15"
( એક જ સાઈઝ)
• શિલ્પકૃતિ ની સાઈઝ:
     ઓછામાં ઓછી ( નાના મા નાની સાઈઝ)
12"(ઉંચાઈ)×9"(પહોળાઈ)
       વધુમાં વધુ ( મોટા મા મોટી સાઈઝ )
24"(ઉંચાઈ)×12"(પહોળાઈ)
5).ફી:
મુખૌટે સભ્ય: રુ .500/-
નોન-મુખૌટે સભ્ય ફી : રુ. 1500/-
જે કલાકારે પહેલા ભરવાનાં રહેશે.
*નોઘ:- (આ ફી પરત મળવા પાત્ર નથી. જો કોઈ કારણસર પ્રદર્શન રદ થાય તો જ પરત મળશે. )
6). અમદાવાદનાં કલાકારોએ ચિત્રો અને શિલ્પકૃતિ ગેલરી પર જ પહોંચાડવાનાં રહેશે.
7).અમદાવાદ બહારનાં કલાકારો ચિત્રો મોકલવા માંગતા હોય એમના ચિત્રો અને શિલ્પકૃતિ પહેલા કલાકારે સ્વખર્ચે નીલુ પટેલને આપેલાં સરનામે પહોંચાડવાની વ્યવસ્થા કરવાની રહેશે.જે કલાકારો કુરિયરમાં ચિત્રો મોકલવાના હોય એમણે ચિત્રો સારી રીતે પેકિંગ કરી મોકલવા. જો કુરિયરમાં ટ્રાન્સપોર્ટ દરમ્યાન ચિત્રોને નુકસાન થશે તો એ ચિત્રો રદ કરવામાં આવશે. ચિત્રોને મોકલવાની અને પરત લઈ જવાની તમામ જવાબદારી કલાકારની પોતાની રહેશે.
8). પ્રદર્શનમાં જે કલાકારની કૃતિ વેચાશે, તેણે કૃતિની મૂળ કિંમતનાં 30% મુખૌટે ક્રીએટીવ આર્ટ ફાઉન્ડેશનને ચેરીટી માટે આપવાનાં રહેશે. જેનો ઉપયોગ ભવિષ્યમાં બીજા આયોજનો માટે કરવામાં આવશે.
નોઘ : ( આયોજકો એનો વ્યક્તિગત લાભ માટે ઉપયોગ નહીં કરે.)
9). પ્રદર્શન માટે કલાકારે મોકલવાની જરુરી વિગતો પહેલા જ mukhoteartist@gmail.com ઇમેલ પર મોકલવાની રહેશે, જેમાં કલાકારની ટુંકમાં માહીતી, ૫૦ શબ્દોમાં (word Document English ) મા મોકલવી.
કલાકારનો પ્રોફાઈલ ફોટો,
ચિત્ર / શિલ્પકૃતિના ફોટા……….
 10). પ્રદર્શન માટેની ફી PayTM અથવા PhonePe નીચેનાં ખાતામાં ઓનલાઈન ટ્રાન્સફર અથવા ચેક મારફતે જમાં કરાવવાની રહેશે . ફી જમા થયા પછી જ નોઘણી માન્ય ગણાશે જેની નોઘ લેવી.
*ફી જમા થયા પછી તે ફી જમા થયા ની સ્લીપ નો સ્નેપશોટ પાડી નીચે આપેલા ગૂગલ ફોર્મ ને ભરી તેના પર સબમિટ પર મોકલવી.
Mangalarambha Exhibition - https://forms.gle/21h2LF36Ukiesf559
અમદાવાદની બહારના કલાકારો તેમની પેઇન્ટિંગ નીલુ પટેલને ઉપર જણાવેલ સરનામાં પર મોકલી શકે છે.
Paytm / PhonePe : 9825752633 (Neelu Patel)
* પ્રદર્શન તથા અન્ય અગત્યની બાબતો માટે માત્ર ફોન પર વાત કરી શકાશે.
Neelu Patel : 9825752633 (10Am to 7 Pm only)
આભાર,
ટીમ મુખૌટે.
 Neelu Patel -9825752633
Website: www.creativesneelu.com
Email: mukhoteartist@gmail.com
LAVANYA - 2 - VIRTUAL ART EXHIBITION
See This Amazing Art Collection in a Virtual Gallery.
Contact Us
Mail Us
mukhoteartist@gmail.com